એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડે ફરી દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, જુઓ VIDEO

|

Jul 06, 2019 | 2:41 AM

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. પોલેન્ડમાં રમાઈ રહેલી યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ […]

એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડે ફરી દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, જુઓ VIDEO

Follow us on

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશની સાથે ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક મેડલ ભારતને અપાવ્યો છે. પોલેન્ડમાં રમાઈ રહેલી યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાંગ્લાદેશ સામે મેચ જીતીને પણ વિશ્વ કપ 2019 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન

 

ડાંગની સરિતા ગાયકવાડે ભારતને ગોલ્ડ મેડલ અપાવી ગુજરાતની સાથે સાથે દેશનું પણ ગૌરવ વધાર્યું છે. સરિતા ગાયકવાડે 400 મીટર મહિલા દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article