Arjun Tendulkar જોવા મળી શકે છે IPL 2021માં, જાણો તેના વિશેના કેટલાક Unknown Facts

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના દિકરા અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) આગામી IPLમાં ક્રિક્ટના મેદાનમાં જોવા મળી શકે છે.

Arjun Tendulkar જોવા મળી શકે છે IPL 2021માં, જાણો તેના વિશેના કેટલાક Unknown Facts
Arjun Tendulkar
| Edited By: | Updated on: Feb 07, 2021 | 8:10 AM

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના દિકરા અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) આગામી IPLમાં ક્રિક્ટના મેદાનમાં જોવા મળી શકે છે. IPL-2021 માટે ફેબ્રુઆરીમાં થનારી હરાજીમાં એક હજાર ની ઉપર ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. મળતી માહિત મુજબ, ઓલરાઉંડર અર્જુન તેંડુલકરે પણ IPL 2021ની નિલામીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને તેમની બેઝ પ્રાઇઝ લગભગ 20 લાખ રૂપિયા રહેશે. અર્જુન સચિન તેંડુલકરનો પુત્ર હોવાથી સમગ્ર વિશ્વની નજર તેના પરફોર્મન્સ પર રહેશે ત્યારે નજર કરીયે અર્જુન તેંદુલકર વિશેના કેટલાક Unknown facts