વિશ્વ કપ 2019માંથી શિખર ધવનની સાથે આ 5 ખેલાડીઓ પણ થઈ ગયા છે બાહર

|

Jun 20, 2019 | 4:18 AM

અંગૂઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન(Shikhar Dhawan) વિશ્વ કપ 2019માંથી બાહર થઈ ગયા છે. ટીમના મેનેજરે તેની અધિકૃત જાણકારી આપી હતી. સાથે જે ટીમ મેનેજમેન્ટે હવે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતની માગ કરી છે. ધવન એક ખેલાડી નથી જેઓ વિશ્વ કપમાંથી બાહર થયા હોય તેમના સહિત 5 બીજા ખેલાડીઓ પણ વિશ્વ કપમાંથી બાહર થયા છે. દક્ષિણ […]

વિશ્વ કપ 2019માંથી શિખર ધવનની સાથે આ 5 ખેલાડીઓ પણ થઈ ગયા છે બાહર

Follow us on

અંગૂઠામાં ફેક્ચરના કારણે શિખર ધવન(Shikhar Dhawan) વિશ્વ કપ 2019માંથી બાહર થઈ ગયા છે. ટીમના મેનેજરે તેની અધિકૃત જાણકારી આપી હતી. સાથે જે ટીમ મેનેજમેન્ટે હવે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતની માગ કરી છે. ધવન એક ખેલાડી નથી જેઓ વિશ્વ કપમાંથી બાહર થયા હોય તેમના સહિત 5 બીજા ખેલાડીઓ પણ વિશ્વ કપમાંથી બાહર થયા છે.

દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર ડેલ સ્ટેન(Dale Steyn) પણ ખભાની ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ચૂક્યા છે. સ્ટેન આ વિશ્વ કપમાં એક પણ મેચ રમ્યા નથી અને તેમને ઈજાના કારણે બાહર થવું પડ્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અફગાનિસ્તાનના વિકેટકીપર બેટસમેન મોહમ્મદ શહજાદ (Mohammad Shahzad) પણ વિશ્વ કપમાંથી બાહર થઈ ચૂક્યા છે. તેમને અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈજાના કારણે ટીમની બાહર કાઢ્યા હતા. જેથી આ મામલે શહજાદે અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું કે તેમને ષડયંત્ર હેઠળ ટીમની બાહર કરવામાં આવ્યા છે. તે સ્વસ્થ હતા પણ તે છતાં અસ્વસ્થ ગણીને ટીમની બાહર કરી દીધા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજ(Anrich Nortje) પણ અંગૂઠાની ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયા છે. તેમને પ્રેક્ટિસ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. તેથી તેમની જગ્યાએ ક્રિસ મોરિસને વિશ્વ કપમાં જગ્યા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન(Jhye Richardson) પણ ઈજાના કારણે વિશ્વ કપમાંથી બાહર થઈ ગયા છે. ટીમમાં તેમની જગ્યાએ કેન રિચર્ડસનને સામેલ કર્યા છે. પાકિસ્તાન સામેની ઓસ્ટ્રેલિયા સીરીઝ દરમિયાન તેમને ઈજા થઈ હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article