રથયાત્રા 2020

|

Jun 24, 2020 | 7:39 AM

જય જગન્નાથ. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગેના તમામ બ્રેકિગ ન્યૂઝ, સમાચાર, વિડીયો, લાઈવ વગેરે આ પેઝમાં આપને જોવા મળશે. આપ આપના મોબાઈલમાં આ પેઝ સેવ કરી લો અને આપના મિત્ર વર્તુળમાં તેને શેર કરો. જય જગન્નાથ.   11:10:45 ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ […]

રથયાત્રા 2020

Follow us on

જય જગન્નાથ. ભગવાન જગન્નાથની રથયાત્રા અંગેના તમામ બ્રેકિગ ન્યૂઝ, સમાચાર, વિડીયો, લાઈવ વગેરે આ પેઝમાં આપને જોવા મળશે. આપ આપના મોબાઈલમાં આ પેઝ સેવ કરી લો અને આપના મિત્ર વર્તુળમાં તેને શેર કરો. જય જગન્નાથ.

11:10:45

ભગવાન જગન્નાથની 143માં રથયાત્રાની હવે મંદિર પરિસરમાં જ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો એક દિવસ એવો હોય છે કે જ્યારે સમગ્ર અમદાવાદ અને એમાં પણ ખાસ જુનું અમદાવાદતો હિલોળે ચઢે છે. ભગવાન નગરચર્યાએ નિકળે છે ત્યારે તેમની સાથે મહિલા ભક્તોની ભજન મંડળી ખાસ જોતરાતી હોય છે. જો કે આ વખતે મંદિરમાં જ રહી ને ભજન મંડળીએ ભજન કરવું પડી રહ્યું છે. સાંભળો શું કહી રહી છે મહિલા ભજન મંડળી.

https://www.youtube.com/watch?v=qfDAfV_Ivc0

10:03:24 (23-06-2020)

રથયાત્રા 2020: ભાવનગર: રથયાત્રાની પહિંદવિધિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નિવેદન- હિંદુ ધર્મની વિશેષતા છે કે તહેવારો લોકોના હિત જોઈને પ્રતિકાત્મક ઉજવણી કરી રહ્યા છે. જયારે અમુક લોકો ધર્મના નામે લોકોને પોતાના તહેવારોમાં સંયમ ના જાળવીને લોકોને નુકસાન કરી રહ્યા છે.

10:00:21 (23-06-2020)

રથયાત્રા 2020: જગન્નાથ મંદિર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

09:57:36 (23-06-2020)

રથયાત્રા 2020: મંદિર પરિસરમાં જ ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે

09:53:06 (23-06-2020)

રથયાત્રા 2020: મોસાળમાં મામેરાની પૂજા વિધિ શરૂ, પૂજા બાદ પ્રતીક રૂપે અમુક વસ્તુઓ લઈ પૂજારી અને ટ્રસ્ટીઓ જગન્નાથ મંદિર જશે

09:09:33 (23-06-2020)

રથયાત્રા 2020: ભક્તોને હવે દર્શન કરવા માટે પરવાનગી અપાઈ: મહેન્દ્ર ઝા

08:53:16 (23-06-2020)

રથયાત્રા 2020: ભગવાન જગન્નાથની પરિક્રમા શરૂ, મંદિર પરિસરમાં રથની પરિક્રમા

08:50:59 (23-06-2020)

રથયાત્રા 2020: ભગવાન જગન્નાથના રથ મંદિરની બહાર નીકળવા મંદિરના મહંત દિલીપ દાસજીએ પકડી જીદ

08:48:51 (23-06-2020)

રથયાત્રા 2020: મોટી સંખ્યામાં પોલીસ અને RAF મંદિર બહાર ખડકી દેવાઈ

08:45:04  (23-06-2020)

રથયાત્રા 2020: જગન્નાથ મંદિર સમિતિ અને પોલીસ વચ્ચે તણાવ, મંદિર પ્રશાસન રથયાત્રા નિકાળવાના મુડમાં

07:50:54 (23-06-2020)

રથયાત્રા 2020: ભગવાનના મોસાળમાં મામેરાની તૈયારી શરૂ, ભગવાન જગન્નાથજીના મામેરાની પૂજા 9 વાગે કરવામાં આવશે

07:40:31 (23-06-2020)

રથયાત્રા 2020: કોરોનાને કારણે નગરયાત્રા નીકાળી શક્યા નથી: CM રૂપાણી

07:00:20 (23-06-2020)

રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

06:49:00 (23-06-2020)

રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણી થોડીવારમાં પહિંદવિધિ કરશે

06:47:29 (23-06-2020)

રથયાત્રા 2020: સરસપુર મંદિરમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું, બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરાયું

06:46:23 (23-06-2020)

રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણી જગન્નાથ મંદિર પહોંચ્યા

06:44:51 (23-06-2020)

રથયાત્રા 2020: ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર મંદિર પહોંચ્યા

06:39:41  (23-06-2020)

રથયાત્રા 2020: મોસાળ સરસપુરમાં આ વખતે નહીં યોજાય મામેરૂ

06:35:37 (23-06-2020)

રથયાત્રા 2020: મંદિરમાં ગજરાજ પહોંચ્યા

06:14:42 (23-06-2020)

રથયાત્રા 2020: ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે

06:10:14 (23-06-2020)

રથયાત્રા 2020: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્વાજી, ભાઈ બલરામ રથમાં બિરાજમાન

05:55:27 (23-06-2020)

રથયાત્રા 2020: ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થશે

05:52:54 (23-06-2020)

રથયાત્રા 2020:મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

05:22:32 (23-06-2020)

<

રથયાત્રા 2020: સરસપુર રણછોડરાય મંદિરના કપાટ ખુલ્યા,ભગવાનની મંગળા આરતી શરૂ

Published On - 8:20 am, Mon, 22 June 20

Next Article
Tv9 Gujarati