Ahmedabadમાં શાકભાજીનાં ભાવમાં ભડકો, અનેક શાકમાં ત્રણ ગણા વધારાથી લોકોનું બજેટ ખોરવાયું

|

Feb 19, 2021 | 1:33 PM

Ahmedabadમાં શાકભાજીના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર શાકભાજી પર થઈ. આ ઉપરાંત કમોસમી વરસાદને પગલે પાક ઓછો ઉતરતા પણ ભાવ વધ્યા છે.

 

Ahmedabadમાં શાકભાજીના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર શાકભાજી પર થઈ. આ ઉપરાંત કમોસમી વરસાદને પગલે પાક ઓછો ઉતરતા પણ ભાવ વધ્યા છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો થયો. લીંબુના ભાવ બમણાથી વધારે વધ્યા જ્યારે લીલા શાકભાજીના ભાવ પણ લગભગ બમણા થતા લોકોએ શાકભાજીની ખરીદી પર સ્વયંભૂ કાપ મૂકવો પડ્યો છે. પેટ્રોલની સાથે જ શાકના ભાવ વધતા મધ્યવર્ગની કમર તૂટી ગઈ છે. જો કે વેપારીઓને માર્ચ મહિનાથી શાકભાજીના ભાવમાં ફરી રાહત મળે તેવી આશા છે.

 

Next Video