Valsad: જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સરદાર ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને બિનરાજકીય પેનલ વચ્ચે જંગ

|

Mar 13, 2021 | 8:35 AM

Valsad: સ્થાનિક સ્વરાજનો જંગ પૂર્ણ થયા બાદ હવે સહકારી સંસ્થાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સરદાર ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને બિનરાજકીય પેનલ વચ્ચે સીધો જંગ છે.

Valsad: સ્થાનિક સ્વરાજનો જંગ પૂર્ણ થયા બાદ હવે સહકારી સંસ્થાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સરદાર ભીલાડવાળા બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને બિનરાજકીય પેનલ વચ્ચે સીધો જંગ છે. મહત્વપૂર્ણ છે કે ડિરેક્ટરોની 18 બેઠકો માટે 14મી માર્ચે મતદાન યોજાશે અને કુલ 37 હજાર સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે ચૂંટણી પહેલા બંને પક્ષો પોતાના મુદ્દાઓને મતદારો સમક્ષ રજૂ કરીને જીતના દાવા કરી રહ્યા છે. ભાજપ પ્રેરિત પેનલ બેંકના વિકાસનો મુદ્દો આગળ કરી રહ્યા છે જ્યારે બિનરાજકીય પેલન બેંકમાં થયેલા ભ્રષ્ટાચારને હથિયાર બનાવી રહ્યું છે.

 

Next Video