Vadodara Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: સાવલીમાં મતદાન મથક પર ભાજપ-કોગ્રેસનાં સમર્થકો વચ્ચે બોલાચાલી, પોલીસે અટકાવ્યું ઘર્ષણ

|

Feb 28, 2021 | 10:48 AM

Vadodara Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: વડોદરા સાવલી નગર પાલિકા ની ચૂંટણી ના મતદાન વેળાએ સાવલી હાઈસ્કુલ સાવલીનાં મતદાન મથક પર કોંગ્રેસ ભાજપનાં સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી મામલો બિચકતા પોલીસે અટકાવ્યો હતો. ઘટનાનાં પગલે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ટોલાને વિખેરી નાખ્યા હતા.

Next Video