Vadodara : નવા મેયર તરીકે કેયુર રોકડિયાની પસંદગી કરવામાં આવી

|

Mar 10, 2021 | 12:51 PM

Vadodara : નવા મેયર તરીકે કેયુર રોકડિયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીની પસંદગી કરવામાં આવી છે.

Vadodara : વડોદરાના નવા મેયર તરીકે કેયુર રોકડિયાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન પદે હિતેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખમનીય છે કે દંડક પદે ચિરાગ બારોટ પર પંસદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

Next Video