Vadodara : મનપા ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડરને ટિકિટ ફાળવવા માગ, મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર ભાજપમાં જોડાયા

|

Jan 27, 2021 | 6:12 PM

Vadodara : મનપાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે. વડોદરા ભાજપ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ટ્રાન્સજેન્ડર વર્ગના સભ્યો ભાજપમાં જોડાયા.

Vadodara : મનપાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે. વડોદરા ભાજપ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ટ્રાન્સજેન્ડર વર્ગના સભ્યો ભાજપમાં જોડાયા. આ બેઠકમાં મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોએ કેસરિયો ખેસ પહેર્યો. કિન્નર અગ્રણી માનવી વૈષ્ણવે વડોદરા મનપામાં કોઈ ટ્રાન્સજેન્ડરને પણ ટિકિટ ફાળવવા માગણી કરી. આ ઉપરાંત ભાજપમાં કોઈ ટ્રાન્સજેન્ડર વિંગ હોવી જોઈએ તેવી પણ રજૂઆત કરી.

 

Published On - 6:03 pm, Wed, 27 January 21

Next Video