Vadodara: વોર્ડ નંબર 6માં કોંગ્રેસે ઉઠાવી ફરી મત ગણતરીની માગ, પરિણામને લઈને કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ

|

Feb 23, 2021 | 7:43 PM

વડોદરાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસે ફરી મત ગણતરીની માગ કરી છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસ ઉમેદવારોએ રી-કાઉન્ટિંગની માગણી કરી. પરિણામને લઈને કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

Next Video