જાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું?

|

Feb 24, 2020 | 1:07 PM

US President Donald Trump writes in the visitor’s book at the Taj Mahal અમદાવાદ ખાતે ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે વિઝીટર્સ બુકમાં પોતાના અનુભવ વિશે લખ્યું હતું અને તેઓ આગ્રામાં તાજમહાલની મુલાકાત છે ત્યારે પણ તેઓએ વિઝીટર્સ બુકમાં નોંધ કરી છે.  આ બુકમાં તેઓએ લખ્યું કે તાજમહાલ ખાતેની વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે લખ્યું કે તાજ ભારતીય […]

જાણો આગ્રાના તાજમહાલને જોઈને વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્ંપે શું લખ્યું?

Follow us on

US President Donald Trump writes in the visitor’s book at the Taj Mahal

અમદાવાદ ખાતે ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે વિઝીટર્સ બુકમાં પોતાના અનુભવ વિશે લખ્યું હતું અને તેઓ આગ્રામાં તાજમહાલની મુલાકાત છે ત્યારે પણ તેઓએ વિઝીટર્સ બુકમાં નોંધ કરી છે.  આ બુકમાં તેઓએ લખ્યું કે તાજમહાલ ખાતેની વિઝીટર્સ બુકમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે લખ્યું કે તાજ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. તાજમહાલ ભારતીય સંસ્કૃતિની સુંદરતા છે. તાજએ અમને પ્રેરિત અને ચકિત કરી દીધા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીઃ શહેરીજનોના પ્રતિભાવ માગતી પોસ્ટમાં બંગાળની ટેક્સીનો ફોટો કર્યો શેર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article