
ડૉ. શેલેન્દ્ર રાજ મહેતાએ ટીવી9 ACE એચિવર્સ એવોર્ડમાં હાજરી આપી હતી. તેઓ હાલ જાણીતી સંચાર શૈક્ષણિક સંસ્થા માઈકા ખાતે પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટરની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશીપ વિભાગમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે. તેઓએ ટીવી9ના એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.
ડૉ. શેલેન્દ્ર રાજ મહેતાએ માઈકા ખાતે વિદ્યાર્થીઓને આંત્રપ્રિન્યોરશીપના લેક્ચર આપે છે. તેઓએ ટીવી9ના એવોર્ડ સમારંભમાં કહ્યું કે દુનિયા સતત બદલાઈ રહી છે અને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ આવી રહી છે. તો અંતે વધશે શું? આ બાબતે તેઓ કહે છે કે જે લોકો ક્રિએટીવ હશે તેઓ આ યુગમાં ટકી શકશે. જે લોકોમાં કંઈક અનોખું રચનાત્મક કામ કરવાની ક્ષમતા હશે તેઓ ટકી શકશે આ બાબતે ટકોર કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો