મુખ્યપ્રધાને અલ્પેશ ઠાકોરના ખભે મુકીને ચલાવી ગોળી, કહ્યું કોંગ્રેસમાં નથી રહ્યો ‘અલ્પેશ, જીગ્નેશ, અને હાર્દિક’ની ટોળકીનો દમ

|

Apr 14, 2019 | 8:10 AM

અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ હતુ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ નથી. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે કોંગ્રેસ બધી જ રીતે શક્તિ વિહિન અને નેતા વિહિન બની ગઈ છે. તે અલ્પેશ ઠાકોર સામે પગલા લેવાની નથી. […]

મુખ્યપ્રધાને અલ્પેશ ઠાકોરના ખભે મુકીને ચલાવી ગોળી, કહ્યું કોંગ્રેસમાં નથી રહ્યો અલ્પેશ, જીગ્નેશ, અને હાર્દિકની ટોળકીનો દમ

Follow us on

અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ હતુ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ નથી.

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે કોંગ્રેસ બધી જ રીતે શક્તિ વિહિન અને નેતા વિહિન બની ગઈ છે. તે અલ્પેશ ઠાકોર સામે પગલા લેવાની નથી.

TV9 Gujarati

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. વિજય રૂપાણીએ કોંગ્રેસની બેધારી નીતિ ગણાવીને મુખ્યપ્રધાને જણાવ્યુ કે, કોંગ્રેસ ઠાકોર સમાજના મત જોતા તે અલ્પેશ ઠાકોર સામે પગલા નહીં ભરે

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article