ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર ભડકી કંગના, કહ્યું, ‘મારી વાત રાખવા માટે અન્ય ઘણા છે વિકલ્પ’

કંગના રનૌતનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી કંગના પર ટ્વીટરના નિયમોનું પાલન નહીં કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એકાઉન્ટ કાઢી નાખ્યાં પછી #KangnaRanaut હેશટેગ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે આ અંગે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

| Edited By: | Updated on: May 04, 2021 | 6:53 PM
4 / 5
કંગના ટ્વીટર પર ખૂબ જ સક્રિય છે અને દરેક મુદ્દે પોતાનું નિવેદન આપે છે. અનેક મુદ્દાઓ પર વિરોધાભાસી વકતૃત્વ માટે પણ તેમની ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને તે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ બોલવાના કારણે ચર્ચામાં વધુ હતી. આ પછી કંગના પર પણ અનેક એફઆઈઆર નોંધાઈ હતી.

5 / 5
 ભૂતકાળમાં ઓક્સિજન પરના એક ટ્વીટને કારણે કંગનાને ટ્રોલ કરવામાં આવી હતી. કંગનાએ લખ્યું છે કે, "દરેક વ્યક્તિ વધુને વધુ ઓક્સિજન પ્લાન્ટ લગાવે છે, જેથી ઘણા ટન ઓક્સિજન સિલિન્ડર બનાવી શકાય. આપણે હાલમાં પર્યાવરણમાંથી જે ઓક્સિજન પરાણે લઈએ છીએ તે કેવી રીતે પરત કરીશું? આપણે આપણી  ભૂલોથી કંઈ શીખ્યું નથી. આપણે મોટા પાયે ઝાડ વાવવા જોઈએ. '