દિલ્લીમાં ગુંજ્યો ગુજરાતના ખેડૂતોનો અવાજ, “બિરબલની ખીચડી”નો કાર્યક્રમ યોજયો

|

Dec 18, 2020 | 5:33 PM

દિલ્લીમાં ગૂંજ્યો છે ગુજરાતના ખેડૂતોનો અવાજ. ગુજરાતના ખેડૂતો અને કોંગ્રેસે સાથે મળીને દિલ્લી જયપુર હાઈવે પર અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓએ મળીને ‘બીરબલની ખીચડી’નો કાર્યક્રમ આપ્યો હતો. પ્રતિકાત્મક આ ખીચડી બનાવીને તેમણે દાવો કર્યો હતો કે કૃષિ કાયદા પણ બિરબલની ખીચડી જેવા જ છે. અને તેનો લાભ […]

દિલ્લીમાં ગુંજ્યો ગુજરાતના ખેડૂતોનો અવાજ, બિરબલની ખીચડીનો કાર્યક્રમ યોજયો

Follow us on

દિલ્લીમાં ગૂંજ્યો છે ગુજરાતના ખેડૂતોનો અવાજ. ગુજરાતના ખેડૂતો અને કોંગ્રેસે સાથે મળીને દિલ્લી જયપુર હાઈવે પર અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓએ મળીને ‘બીરબલની ખીચડી’નો કાર્યક્રમ આપ્યો હતો. પ્રતિકાત્મક આ ખીચડી બનાવીને તેમણે દાવો કર્યો હતો કે કૃષિ કાયદા પણ બિરબલની ખીચડી જેવા જ છે. અને તેનો લાભ પણ ખેડૂતોને ક્યારેય નહીં મળે તેવો દાવો કર્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ દિલ્લી-જયપુર હાઈવે પર ખેડૂતોએ ગરબા રમીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Next Article