નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા

|

Jan 28, 2019 | 11:44 AM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે કર્મચારીઓને બહુ મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 7મા પગાર પંચ તરફથી કરવામાં આવેલી ‘સિંગલ ફાધર’ને પણ ચાઇલ્ડ કૅર લીવ આપવાની ભલામણ પર કેન્દ્ર સરકારે મહોર મારી ગઝટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા

Follow us on

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે કર્મચારીઓને બહુ મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

7મા પગાર પંચ તરફથી કરવામાં આવેલી ‘સિંગલ ફાધર’ને પણ ચાઇલ્ડ કૅર લીવ આપવાની ભલામણ પર કેન્દ્ર સરકારે મહોર મારી ગઝટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો : એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !

અત્યાર સુધી ચાઇલ્ડ કૅર લીવ માત્ર મહિલા કર્મચારીઓને મળતી હતી, પરંતુ હવે તે પુરુષોને પણ મળશે. તેના મુજબ પુરુષ કર્મચારીઓને બાળકની સારસંભાળ માટે પૂરા 730 દિવસની રજા મળશે, પરંતુ આ સુવિધા તેવા પુરુષ કર્મચારીઓને જ મળશે કે જેમના પત્નીનું મોત થઈ ચુક્યું છે કે પછી જેમના બાળક 18 વર્ષથી ઓછી વયના છે.

આ પણ વાંચો : ડાટાના ખેલ બાદ રેલના ખેલમાં પણ ઉતર્યું JIO, ટ્રેન ટિકિટ બુક કરાવવાની સુવિધા શરુ

એટલુ જ નહીં, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખી અર્જિત અવકાશમાં પણ સંશોધન કર્યું છે. તેના મુજબ જાન્યુઆરીથી જુલાઈ મહિનાના પહેલા જ દિવસે પાંચ દિવસની ઍડવાંસ લીવ દરેક કૅલેંડર વર્ષમાં તેમના ખાતામાં જોડી દેવામાં આવશે.

બીજા દેશોમાં શું છે નિયમો ?

અમેરિકામાં સૅલરાઇડ ચાઇલ્ડ કૅર લીવની સુવિધા નથી, પરંતુ પરિવાર અને તબીબી કાયદા 1993 હેઠળ કર્મચારી 12 અઠવાડિયાની નૉન-સૅલેરાઇડ રજા ચોક્કસ લઈ શકે છે. કૅલિફોર્નિયામાં 6 મહિનાની રજાની જોગવાઈ છે. ઑસ્ટ્રેલિયામાં પણ બાળકની સારસંભાળ માટે 18 અઠવાડિયાની રજા લઈ શકાય છે.

[yop_poll id=865]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article