Tapi Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: તાપીમાં મતદાન સમયે ભાજપ અને અપક્ષ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ

|

Feb 28, 2021 | 1:12 PM

Tapi Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: તાપીમાં મતદાન વેળા ઘર્ષણના સમાચાર પણ સામે આવ્યા. વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું.

Tapi Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: તાપીમાં મતદાન વેળા ઘર્ષણના સમાચાર પણ સામે આવ્યા. વ્યારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં ભાજપ અને અપક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ઢોળીયાવાડ વિસ્તારમાં બને પક્ષના કાર્યકરો સામસામે આવી જતા પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું.

 

Next Video