Gujarati NewsPoliticsSurendranagar ni limbdi bethak par thi bhajap na kirit sinh rana bharshe umedvari patrak
સુરેન્દ્રનગર જિલ્લાની હાઈપ્રોફાઈલ લિંબડી બેઠક પરથી ભાજપનાં કિરીટસિંહ રાણા આજે ભરશે ઉમેદવારી પત્રક, જીત માટે વ્યક્ત કર્યો આશાવાદ
સુરેન્દ્રનગર જિલ્લાની હાઈપ્રોફાઈલ લિંબડી બેઠક પરથી ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ ફાળવી છે. કોળી અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપે પૂર્વ પ્રધાન કિરીટસિંહ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિરીટસિંહ રાણા 2007માં ભવાન ભરવાડને હરાવીને ચૂંટણી જીત્યા હતા. કિરીટસિંહ રાણાએ તમામ આગેવાનોના સહકારથી ફરી એકવાર જંગી બહુમતિથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. […]
Pinak Shukla |
Updated on: Oct 15, 2020 | 11:57 AM
સુરેન્દ્રનગર જિલ્લાની હાઈપ્રોફાઈલ લિંબડી બેઠક પરથી ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ ફાળવી છે. કોળી અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપે પૂર્વ પ્રધાન કિરીટસિંહ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કિરીટસિંહ રાણા 2007માં ભવાન ભરવાડને હરાવીને ચૂંટણી જીત્યા હતા. કિરીટસિંહ રાણાએ તમામ આગેવાનોના સહકારથી ફરી એકવાર જંગી બહુમતિથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો