સુરેન્દ્રનગરમાં 50 કોંગીજનો ભાજપમાં જોડાયા, પૂર્વ સાંસદ શંકર વેગડે ટિકિટ માંગી હોવાની કબૂલાત

સુરેન્દ્રનગરમાં 50 કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ડી.ડી.પરમાર સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ટીવી9 સાથેની વાતચીતમાં પૂર્વ સાંસદ શંકર વેગડે કબૂલાત કરી કે તેમણે લિંબડી બેઠક માટે ટિકિટ માગી હતી. તેમણે વધુમાં કહ્યું કે “જો કોળીને ટિકિટ આપે તો હું પહેલો વરરાજો છું એવુ મેં કિરીટસિંહ રાણાને કહ્યું હતું” “કિરીટસિંહ રાણાના નામની જાહેરાત થઈ […]

સુરેન્દ્રનગરમાં 50 કોંગીજનો ભાજપમાં જોડાયા, પૂર્વ સાંસદ શંકર વેગડે ટિકિટ માંગી હોવાની કબૂલાત
| Updated on: Oct 15, 2020 | 7:48 PM

સુરેન્દ્રનગરમાં 50 કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. ડી.ડી.પરમાર સહિત 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ટીવી9 સાથેની વાતચીતમાં પૂર્વ સાંસદ શંકર વેગડે કબૂલાત કરી કે તેમણે લિંબડી બેઠક માટે ટિકિટ માગી હતી. તેમણે વધુમાં કહ્યું કે “જો કોળીને ટિકિટ આપે તો હું પહેલો વરરાજો છું એવુ મેં કિરીટસિંહ રાણાને કહ્યું હતું” “કિરીટસિંહ રાણાના નામની જાહેરાત થઈ ત્યારે હું પણ કિરીટસિંહ રાણા બની ગયો” “જ્યારે પ્રજા વચ્ચે જાવ ત્યારે માથે બરફ રાખજો ભાજપને જીતડવાની છે” વધુમાં શંકર વેગડે શું કહ્યું સાંભળો આ વીડિયોમાં.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો