Surat : હંમેશા પાસ-પાસ રહેતા ‘પાસ’ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી સમયે પડી તકરાર, સત્તાને જોઈ નજીકનાં થયા દુર

|

Feb 08, 2021 | 2:46 PM

Suratમાં Corporationની ચૂંટણી સમયે પાસ અને કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની મનાઈ કરી દીધી છે.

Suratમાં corporation ચૂંટણી સમયે પાસ અને કોંગ્રેસના નેતા સામસામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની મનાઈ કરી દીધી છે. કોંગ્રેસના અન્ય પાટીદાર ઉમેદવારોએ પણ કહ્યું છે કે, તેઓ ફોર્મ પરત નહીં ખેંચે તો બીજી તરફ પાસ અગ્રણી અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, પાસ આગામી સમયમાં સત્તાવાર બેઠક કરીને ચૂંટણી મુદ્દે નિર્ણય કરશે. સાથે જ કટાક્ષ કરતા કહ્યું કે, એકવાર સત્તાનો સ્વાદ ચાખ્યા બાદ તેનાથી દૂર રહેવું મુશ્કેલ બની જાય છે

 

Next Video