SURAT: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NCP ચૂંટણી લડશે, 20 ઉમેદવારો જાહેર કર્યા

|

Jan 24, 2021 | 4:56 PM

SURAT: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે મહાનગરોમાં NCPએ મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે.

SURAT: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે મહાનગરોમાં NCPએ મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે. NCP પ્રવક્તા રેશમા પટેલે સુરતના ઉધના, વરાછા, લિંબાયતના 20 ઉમેદવાર જાહેર કર્યા. તો NCP અધ્યક્ષ જ્યંત પટેલે કહ્યું કે અમદાવાદ અને સુરતમાં અમારી કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે.

 

Published On - 4:51 pm, Sun, 24 January 21

Next Video