સુરત: પૂર્વ કોર્પોરેટર અકરમ અંસારીના મકાન પર ફર્યું બુલડોઝર, રસ્તામાં નડતરરૂપ મકાનનું કરાયું ડિમોલિશન

|

Oct 15, 2020 | 8:07 PM

સુરતમાં પૂર્વ કોર્પોરેટરના મકાન પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળે, તે પહેલા ભારે ડ્રામા સર્જાયો. લિંબાયત-ડુંભાલ ટેનામેન્ટ નજીક આવેલું પૂર્વ કોર્પોરેટર અકરમ અંસારીનું મકાન રસ્તાને નડતરરૂપ હતું. જેને તોડવા માટે કોર્પોરેશનની ટીમ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી હતી. અકરમ અંસારી પોતાના પરિવાર સાથે અંદરથી તાળુ મારી ઘરમાં પૂરાઈ ગયા હતાં. જેથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. […]

સુરત: પૂર્વ કોર્પોરેટર અકરમ અંસારીના મકાન પર ફર્યું બુલડોઝર, રસ્તામાં નડતરરૂપ મકાનનું કરાયું ડિમોલિશન

Follow us on

સુરતમાં પૂર્વ કોર્પોરેટરના મકાન પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળે, તે પહેલા ભારે ડ્રામા સર્જાયો. લિંબાયત-ડુંભાલ ટેનામેન્ટ નજીક આવેલું પૂર્વ કોર્પોરેટર અકરમ અંસારીનું મકાન રસ્તાને નડતરરૂપ હતું. જેને તોડવા માટે કોર્પોરેશનની ટીમ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી હતી. અકરમ અંસારી પોતાના પરિવાર સાથે અંદરથી તાળુ મારી ઘરમાં પૂરાઈ ગયા હતાં. જેથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. ત્યારબાદ કામગીરીમાં અડચણરૂપ બનેલા અકરમ અંસારીની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. બીજીતરફ કોર્પોરેશનની ટીમે મકાનનું ડિમોલિશન કર્યું હતું.

આ પણ વાંચો: મા કાર્ડ અંગે આરોગ્ય કમિશનરની સ્પષ્ટતા, સોફ્ટવેર અપગ્રેડનું કામ ચાલુ હોવાથી વિલંબ, દર્દીને સારવાર માટે અટકાવાશે નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article