કોંગ્રેસે ધારાસભ્યની ઓફિસ બહાર ઠાલવ્યો કચરો, હર્ષ સંઘવીએ જાતે જ કરી સફાઇ

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા ઠલવાયેલો કચરો જાતે જ ઉઠાવ્યો. હર્ષ સંઘવીએ જાતે જ ઓફિસ બહાર ઠલવાયેલો કચરો ઉઠાવીને કોંગ્રેસને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. મહત્વપૂર્ણ છેકે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સોસાયટીમાંથી કચરો ઉપાડીને ધારાસભ્યની ઓફિસ બહાર ઠાલવવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના કારનામા સામે ધારાસભ્યએ ગાંધીગીરી કરતા હોય […]

કોંગ્રેસે ધારાસભ્યની ઓફિસ બહાર ઠાલવ્યો કચરો, હર્ષ સંઘવીએ જાતે જ કરી સફાઇ
| Updated on: Oct 18, 2020 | 6:04 PM

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાની ઓફિસ બહાર કોંગ્રેસ દ્વારા ઠલવાયેલો કચરો જાતે જ ઉઠાવ્યો. હર્ષ સંઘવીએ જાતે જ ઓફિસ બહાર ઠલવાયેલો કચરો ઉઠાવીને કોંગ્રેસને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. મહત્વપૂર્ણ છેકે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સોસાયટીમાંથી કચરો ઉપાડીને ધારાસભ્યની ઓફિસ બહાર ઠાલવવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના કારનામા સામે ધારાસભ્યએ ગાંધીગીરી કરતા હોય તેમ વિરોધ કરવાને બદલે કચરાની સફાઇ કરી વળતો જવાબ આપ્યો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો