શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO

|

Feb 13, 2020 | 5:53 PM

ટીમ ઈન્ડિયાના ત્રણ ધુરંધર ખેલાડીઓનો એક વીડિયો વાઈરલ થયો છે. હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા અને શિખર ધવનનો આ વીડિયો છે. તેઓ બેંગલુરુ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને અત્યારે રિહેબની ટ્રેનિંગમાં છે. View this post on Instagram   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા […]

શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO

Follow us on

ટીમ ઈન્ડિયાના ત્રણ ધુરંધર ખેલાડીઓનો એક વીડિયો વાઈરલ થયો છે. હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા અને શિખર ધવનનો આ વીડિયો છે. તેઓ બેંગલુરુ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને અત્યારે રિહેબની ટ્રેનિંગમાં છે.

ધવને આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે કોણ કહે છે કે રિહૈબ બોરિંગ હોય છે? યહાં કે હમ સિંકદર. આ વીડિયોમાં પંડ્યા ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે અને ક્રિકેટના ચાહકો ક્રિકેટરોને અલગ અંદાજમાં જોઈ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article