સરકાર ગામને શિખામણ આપે અને પોતાનાં પ્રતિનિધિઓજ તેને ઝાંપા સુધી રાખે છે,મોરબીનાં ભાજપનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા

|

Jul 18, 2020 | 10:30 AM

સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, જાહેર મેળાવડા ન કરો પરંતુ સરકારી પ્રધાનો જ નિયમોનું કેટલું પાલન કરે છે તે જુઓ. મોરબીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. મોરબી ખાતે કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં ભેળવવાના કાર્યક્રમમાં […]

સરકાર ગામને શિખામણ આપે અને પોતાનાં પ્રતિનિધિઓજ તેને ઝાંપા સુધી રાખે છે,મોરબીનાં ભાજપનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા
http://tv9gujarati.in/sarkar-gaam-ne-s…istance-no-abhav/

Follow us on

સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, જાહેર મેળાવડા ન કરો પરંતુ સરકારી પ્રધાનો જ નિયમોનું કેટલું પાલન કરે છે તે જુઓ. મોરબીમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. મોરબી ખાતે કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં ભેળવવાના કાર્યક્રમમાં ભાજપ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયો. આવનારી પેટા ચુંટણીને લઈને ભાજપ સક્રિય થયું છે અને કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે કોરોનાનો જાણે છેદ જ ઉડી ગયો હોઈ તેવા દ્રશ્યો ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા, જો કે આઇ. કે. જાડેજાએ સમગ્ર ઘટનાનો બચાવ કર્યો હતો અને ભાજપ નિયમોનું પાલન કરે છે તેવી પ્રતિક્રિયા આપીને છુટવાનો પ્રયાસ કર્યો.

Next Article