લોકસભા 2019માં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે RSS લાગ્યું કામે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે આ ખાસ અભિયાન

|

Feb 11, 2019 | 9:23 AM

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે કવાયત શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં RSSના 1 હજારથી વધુ વિસ્તારકો ભાજપના પ્રચાર કામમાં લાગ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં RSS અને તેની ભગીની સંસ્થાઓની વ્યાપક સમન્વય બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપનાં […]

લોકસભા 2019માં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે RSS લાગ્યું કામે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે આ ખાસ અભિયાન

Follow us on

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે કવાયત શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં RSSના 1 હજારથી વધુ વિસ્તારકો ભાજપના પ્રચાર કામમાં લાગ્યા છે.

થોડા સમય પહેલા અમદાવાદમાં RSS અને તેની ભગીની સંસ્થાઓની વ્યાપક સમન્વય બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. સાથે જ VHP, બજરંગ દળ અને કિસાન સંઘ સહિતની સંસ્થાઓનાં હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી.

આ બેઠકમાં લોકસભાની ચૂંટણી પહેલા સંઘની રણનિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

ત્યારે હવે RSSના વિસ્તારકો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાજપનો પ્રચાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.

TV9 Gujarati

 

અલગ અલગ વિસ્તારકોને પ્રદેશ કક્ષાએથી વિવિધ જવાબદારીઓ સોંપાઈ ગઈ છે અને તે જ પ્રમાણે હાલ ગુજરાત સંઘ કામ કરી રહ્યું છે.

આ અંગે ગુજરાત RSS પ્રાંત અધિકારી વિજય ઠાકરનું કહેવું છે,

“2014માં પણ અમે મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યું બતું અને આ લોકસભામાં ભાજપ 26 બેઠકો પર જીત મેળવી લે તેની અમારી ઈચ્છા છે. અમે હંમેશાં રાષ્ટ્રવાદ માટે કામ કરીએ છીએ અને હાલ એ દિશામાં જ અમારી કામગીરી ચાલી રહી છે.”

[yop_poll id=1308]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article