નલિયા સેક્સકાંડમાં પોલીસ અને અન્ય સત્તાવાળાઓને અપાઈ ક્લિનચીટ, જુઓ VIDEO

રાજ્યભરમાં ચકચાર જગાવનાર નલિયા સેક્સકાંડની તપાસનો રિપોર્ટ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો. જેમાં ઘટનામાં કોઇ વિગતો ઉપલબ્ધ નહીં હોવાનો રિપોર્ટ રજૂ કરાયો છે. સાથે જ દુષ્કર્મની ઘટનામાં પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઇ વ્યક્તિ હોવાનું ફલિત થતું નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. એટલે કે તમામને આ કેસમાં ક્લિનચીટ મળી ગઇ છે. રોચક VIDEO જોવા […]

નલિયા સેક્સકાંડમાં પોલીસ અને અન્ય સત્તાવાળાઓને અપાઈ ક્લિનચીટ, જુઓ VIDEO
| Updated on: Jul 26, 2019 | 7:54 AM

રાજ્યભરમાં ચકચાર જગાવનાર નલિયા સેક્સકાંડની તપાસનો રિપોર્ટ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો. જેમાં ઘટનામાં કોઇ વિગતો ઉપલબ્ધ નહીં હોવાનો રિપોર્ટ રજૂ કરાયો છે. સાથે જ દુષ્કર્મની ઘટનામાં પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે કોઇ વ્યક્તિ હોવાનું ફલિત થતું નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. એટલે કે તમામને આ કેસમાં ક્લિનચીટ મળી ગઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કર્ણાટકમાં યેદિયુરપ્પા ચોથીવાર મુખ્યમંત્રી તરીકે આજે સાંજે 6:00 વાગે લેશે શપથ

નિવૃત જસ્ટિસ દવે કમિશને વિસ્તૃત તપાસ બાદ તૈયાર કરેલો સમગ્ર રિપોર્ટ 2018માં જ ગૃહ વિભાગ પાસે આવી ગયો હતો છતાં કોઈ કારણોસર ગૃહમાં રજૂ કરાયો ન હતો. જસ્ટિસ દવે તપાસ પંચનો અહેવાલ હવે આજે ગૃહમાં રજૂ કર્યો અને આ કેસમાં તમામ આરોપીઓને ક્લિનચીટ આપી છે. પોલીસની ભૂમિકા કે અન્ય સત્તાવાળાની ભૂમિકાની વાત પાયા વિહોણી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે.

 

[yop_poll id=”1″]