થિયેટરોમાં ખાણી-પીણીની વસ્તુઓ લઈ જવા પર NO ENTRY? જુઓ VIDEO

|

Dec 17, 2019 | 10:59 AM

ફિલ્મ જવા જઈએ ત્યારે મોટી સમસ્યા પાણી અને નાસ્તો લઈ જવાની હોય છે. મોટાભાગના મલ્ટિપ્લેક્ષમાં લોકોને પાણી અને ખાવાનું લઈ જવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ અંગે ટીવીનાઈને રિયાલીટી ચેક કર્યું હતું. ટીવીનાઈનના સ્ટિંગમાં જાણવા મળ્યું કે કેવી રીતે લોકોને ખાવાનું લઈ જતા રોકવામાં આવે છે. અંદર લોકો પાસે બેફામ પાણી અને નાસ્તાનો ભાવ વસૂલવામાં […]

થિયેટરોમાં ખાણી-પીણીની વસ્તુઓ લઈ જવા પર NO ENTRY? જુઓ VIDEO

Follow us on

ફિલ્મ જવા જઈએ ત્યારે મોટી સમસ્યા પાણી અને નાસ્તો લઈ જવાની હોય છે. મોટાભાગના મલ્ટિપ્લેક્ષમાં લોકોને પાણી અને ખાવાનું લઈ જવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ અંગે ટીવીનાઈને રિયાલીટી ચેક કર્યું હતું. ટીવીનાઈનના સ્ટિંગમાં જાણવા મળ્યું કે કેવી રીતે લોકોને ખાવાનું લઈ જતા રોકવામાં આવે છે. અંદર લોકો પાસે બેફામ પાણી અને નાસ્તાનો ભાવ વસૂલવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :

ક્યારેક ફિલ્મની ટિકીટના પૈસા કરતાં પણ વધારે પૈસા નાસ્તાની પાછળ ખર્ચવાનો વારો લોકોને આવે છે. હૈદરાબાદમાં થયેલી એક આરટીઆઈમાં સરકારે જવાબ આપ્યો છે કે પાણી અને ખાવાની વસ્તુઓ લઈ જતાં લોકોને રોકી ન શકાય. જો કે ગુજરાતનો કેસ પેન્ડિંગ હોવાથી મનમાની કરવામાં આવી રહી છે.

Published On - 6:24 pm, Mon, 16 December 19

Next Article