Rajya Sabha : સત્તાવાર રીતે ભાજપના દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયા વિજેતા જાહેર

|

Feb 22, 2021 | 6:28 PM

Rajya Sabha : ભાજપના બંને ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

Rajya Sabha : ભાજપના બંને ઉમેદવારો દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે બંને ઉમેદવારોને જીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. મહત્વનું છે કે, રાજ્યસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો નહીં રખાતા ભાજપના બંને ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા.

 

Next Video