રાજકોટ મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસનું મંથન, એકસંપ થઇને ચૂંટણી લડીશું: અશોક ડાંગર

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસના આગેવાનોએ મંથન કર્યું. આ બેઠકમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, હેમાંગ વસાવડા, વશરામ સાગઠિયા, અશોક ડાંગર સહિતના નેતા હાજર રહ્યાં. આ ઉપરાંત રાજકોટ કોંગ્રેસના તમામ કોર્પોરેટર, પદાધિકારી, મહિલા અને યુથ કૉંગ્રેસના નેતાઓએ પણ ચર્ચા કરી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું કે આગામી દિવસોમાં કોઈ જૂથવાદ નહીં રહે. રાજકોટ મનપાની ચૂંટણી […]

રાજકોટ મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસનું મંથન, એકસંપ થઇને ચૂંટણી લડીશું: અશોક ડાંગર
| Updated on: Dec 17, 2020 | 9:39 PM

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસના આગેવાનોએ મંથન કર્યું. આ બેઠકમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, હેમાંગ વસાવડા, વશરામ સાગઠિયા, અશોક ડાંગર સહિતના નેતા હાજર રહ્યાં. આ ઉપરાંત રાજકોટ કોંગ્રેસના તમામ કોર્પોરેટર, પદાધિકારી, મહિલા અને યુથ કૉંગ્રેસના નેતાઓએ પણ ચર્ચા કરી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કહ્યું કે આગામી દિવસોમાં કોઈ જૂથવાદ નહીં રહે. રાજકોટ મનપાની ચૂંટણી કોંગ્રેસના તમામ નેતાઓ એકસંપ થઈને લડશે.