રાજસ્થાન ભાજપના કેટલાંક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા,ધારાસભ્યોને ગુજરાતના ગુપ્ત સ્થળ પર રખાયા,ધારાસભ્યોની ભાજપનાં એક સિનિયર નેતાને જવાબદારી સોંપવામાં આવી

|

Aug 07, 2020 | 4:42 PM

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનનું રાજકારણ દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. પાયલટ અને તેમના સમર્થકોના બળવા બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર સંકટ આવ્યું હતુ તે સંકટ તો ટળી ગયું, પણ હવે એક મહત્વના અને ચોંકાવનારા સમાચાર એ આવી રહ્યા છે કે રાજસ્થાન ભાજપના કેટલાંક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. સુત્રોના હવાલાથી આ ખબર મળી રહ્યા છે. રાજસ્થાનના […]

રાજસ્થાન ભાજપના કેટલાંક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા,ધારાસભ્યોને ગુજરાતના ગુપ્ત સ્થળ પર રખાયા,ધારાસભ્યોની ભાજપનાં એક સિનિયર નેતાને જવાબદારી સોંપવામાં આવી
http://tv9gujarati.in/rajasthan-bhajap…ro-neta-ne-sopai/

Follow us on

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનનું રાજકારણ દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. પાયલટ અને તેમના સમર્થકોના બળવા બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર સંકટ આવ્યું હતુ તે સંકટ તો ટળી ગયું, પણ હવે એક મહત્વના અને ચોંકાવનારા સમાચાર એ આવી રહ્યા છે કે રાજસ્થાન ભાજપના કેટલાંક ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. સુત્રોના હવાલાથી આ ખબર મળી રહ્યા છે. રાજસ્થાનના રાજકારણ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મુજબ રાજસ્થાન ભાજપના કેટલાંક ધારાસભ્યો ગુજરાત પહોચ્યા હોવાની સૂત્રિય માહિતિ મળી રહી છે. આ ધારાસભ્યોને ગુજરાતના ગુપ્ત સ્થળ પર રખાયા હોવાના અહેવાલ છે જોકે ધારાસભ્યોની સંખ્યા અંગે હાલ કોઇ ખુલાસો નથી થયો. આ તમામ ધારાસભ્યોની ભાજપનાં એક સિનિયર નેતાને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ બાદ હવે ભાજપમાં પણ ધારાસભ્ય બચાવો અભિયાન કદાચ ચલાવવામાં આવી રહ્યું હોય તેમ લાગે છે. જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભાનું 14 ઓગસ્ટથી સત્ર પણ શરૂ થઈ રહ્યું છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Next Article