Gujarati NewsPoliticsPweta chutni pehla karjan congress ma bhangan ma endhan kirit sin jadeja ne ticket thi vivad
પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, કિરીટસિંહ જાડેજાને ટિકીટ અપાતા અન્ય દાવેદારો નારાજ
પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ. કિરીટસિંહ જાડેજાને ટિકીટ અપાતા અન્ય દાવેદારો નારાજ થયા છે. કિરીટસિંહ સ્થાનિક ન હોવાથી કાર્યકરોમાં હારનો ભય છે. અંસુષ્ટ દાવેદારો દ્વારા સ્થાનિક વ્યકિતને ટિકીટ આપવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મુદ્દે અસંતુષ્ટ દાવેદારો દ્વારા પાર્ટી પ્રમુખ અમિત ચાવડા તેમજ સિધ્ધાર્થ પટેલને રજૂઆત કરવામાં આવી છે. સિનિયર નેતાઓ દ્વારા પાર્ટી હાઇકમાન્ડન […]
પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણના એંધાણ. કિરીટસિંહ જાડેજાને ટિકીટ અપાતા અન્ય દાવેદારો નારાજ થયા છે. કિરીટસિંહ સ્થાનિક ન હોવાથી કાર્યકરોમાં હારનો ભય છે. અંસુષ્ટ દાવેદારો દ્વારા સ્થાનિક વ્યકિતને ટિકીટ આપવાની માંગ ઉઠી છે. આ સમગ્ર મુદ્દે અસંતુષ્ટ દાવેદારો દ્વારા પાર્ટી પ્રમુખ અમિત ચાવડા તેમજ સિધ્ધાર્થ પટેલને રજૂઆત કરવામાં આવી છે. સિનિયર નેતાઓ દ્વારા પાર્ટી હાઇકમાન્ડન સુધી વાત પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો