વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ ચૂંટણીમાં માંગી ટિકિટ

|

Jan 31, 2021 | 11:54 AM

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રીએ કોર્પોરેશનની ટીકીટ માગી છે. સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે.

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની પુત્રીએ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીકીટ માંગી છે. સોનલ મોદીએ બોડકદેવ વોર્ડમાંથી ટિકિટ માંગી છે. બોડકદેવમાં બક્ષીપંચ મહિલા અનામત બેઠક માટે સોનલ મોદીએ દાવેદારી કરી છે. આ સાથે જ સોનલ મોદીએ જણાવ્યું હતું કે, મારા પિતાજીના નામ પર ટીકીટ નથી માંગી. મારા પોતાના નામ પર ટીકીટ માંગી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ થશે.

Next Video