ખેડૂત આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી, 25મી ડિસેમ્બરે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે

|

Dec 21, 2020 | 1:01 PM

દેશમાં છેલ્લા 26 દિવસથી ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની વચ્ચે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આગામી 25મી ડિસેમ્બરને સુશાસન દિવસ નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના ખેડૂતોને સંબોધન કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. 25મી ડિસેમ્બરને બપોરના 12 કલાકે વડાપ્રધાન ખેડૂતોને સંબોધન […]

ખેડૂત આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી, 25મી ડિસેમ્બરે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ જમા કરાવશે

Follow us on

દેશમાં છેલ્લા 26 દિવસથી ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની વચ્ચે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આગામી 25મી ડિસેમ્બરને સુશાસન દિવસ નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના ખેડૂતોને સંબોધન કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9 કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. 25મી ડિસેમ્બરને બપોરના 12 કલાકે વડાપ્રધાન ખેડૂતોને સંબોધન કરશે. એ સમયે, ગુજરાત ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની વચ્ચે રહેલા અને વડાપ્રધાન મોદીનું પ્રવચન સાંભળવા ભાજપે સુચના આપી છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

Next Article