આતા માઝી સટકલી… આલી રે આલી… આતા પૉલિટિક્સચી બારી આલી, આજના સૌથી મોટા ફિલ્મી વિલન પ્રકાશ રાજે કરી રાજકારણમાં આવવાની જાહેરાત

|

Jan 01, 2019 | 2:37 PM

જાણીતા અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે રાજકારણમાં એન્ટ્રી કરવાની ઔપચારિક જાહેરાત કરી દિધી. આ જાહેરાત સાથે જ તેમણે લોકસભા ચૂંટણી 2019 અપક્ષ તરીકે લડવાની પણ જાહેરાત કરી છે. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી […]

આતા માઝી સટકલી... આલી રે આલી... આતા પૉલિટિક્સચી બારી આલી, આજના સૌથી મોટા ફિલ્મી વિલન પ્રકાશ રાજે કરી રાજકારણમાં આવવાની જાહેરાત

Follow us on

જાણીતા અભિનેતા પ્રકાશ રાજે મંગળવારે રાજકારણમાં એન્ટ્રી કરવાની ઔપચારિક જાહેરાત કરી દિધી. આ જાહેરાત સાથે જ તેમણે લોકસભા ચૂંટણી 2019 અપક્ષ તરીકે લડવાની પણ જાહેરાત કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પ્રકાશ રાજે રાજકારણમા એન્ટ્રી મારવાની આ જાહેરાત ટ્વિટર પર કરી.

પ્રકાશ રાજે ટ્વીટ કર્યું, ‘સૌને નવા વર્ષની શુભેચ્છા. નવી શરુઆત અને જવાબદારીઓ. આપના સમર્થનથી હું આગામી લોકસભા ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડીશ. સંસદીય વિસ્તારની વિગત ટૂંકમાં જ… સંસદમાં અબકી બાર જનતા કી સરકાર.’

નોંધનીય છે કે પ્રકાશ રાજ અનેક વખત કેન્દ્રની મોદી સરકારની ટીકાઓ કરતા રહ્યાં છે. પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ન્યાયની માંગણી કરનારાઓમાં પ્રકાશ રાજ પણ સામેલ હતાં. પ્રકાશ રાજે દાવો પણ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાના કારણે બૉલીવુડમાં તેમને ફિલ્મો મળવી બંધ થઈ ગઈ છે.

[yop_poll id=431]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article