Porbandar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે સત્તા પરિવર્તન ? જુઓ વિડીયો

|

Jan 25, 2021 | 6:43 PM

Porbandar સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જીત નિશ્ચિત છે તેમ દાવાઓ કરી રહ્યા છે.

Porbandar સ્થાનિક સ્વરાજની ચુંટણીને (Local Body Election) લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ આ બે મુખ્ય પક્ષો પોતાની જીત નિશ્ચિત છે તેમ દાવાઓ કરી રહ્યા છે. શું છે ખરેખર સમગ્ર મામલો જુઓ વિડીયો

Published On - 6:41 pm, Mon, 25 January 21

Next Video