
રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આદેશ આપ્યા છે કે બંને બેઠક માટેની ચૂંટણીઓ અલગ-અલગ યોજાશે. ગુજરાતના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવી શકે છે. ભાજપ રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરી શકે છે. ભાજપ બંને બેઠક પર દાવેદારી કરશે અને બંને બેઠકો જીતવા માટે ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ છે.
આ પણ વાંચો: CLOSING BELL: શેરબજારમાં 4 મે બાદ સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 45,553 સુધી અને નિફટી 3 ટકા ગગડ્યો
Published On - 5:19 pm, Mon, 21 December 20