સ્થાનિક ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગતિવિધી, ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ

|

Dec 20, 2020 | 2:36 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટી રાજકીય ગતિવિધી જોવા મળી. ખોડલધામમાં સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ. જેમાં નરેશ પટેલની આગેવાનીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાયા. આ બેઠકમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યાં. તો કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, કિરીટ પટેલ હાજર રહ્યાં. જ્યારે આપના પ્રદેશ […]

સ્થાનિક ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગતિવિધી, ખોડલધામમાં પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ

Follow us on

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટી રાજકીય ગતિવિધી જોવા મળી. ખોડલધામમાં સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ. જેમાં નરેશ પટેલની આગેવાનીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાયા. આ બેઠકમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યાં. તો કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, કિરીટ પટેલ હાજર રહ્યાં. જ્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ જોડાયા. ખોડલધામમાં લેઉઆ પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની બેઠકે રાજનીતિમાં અનેક તર્ક-વિતર્ક સર્જયા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

Published On - 2:31 pm, Sun, 20 December 20

Next Article