જામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું

|

Dec 16, 2019 | 5:46 PM

જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયામાં જામિયા જ છવાયેલી છે. દિલ્હીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જામિયાના વિદ્યાર્થીઓની સાથે સમર્થનમાં ધરણાં પર બેસી ગયા છે. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો […]

જામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું

Follow us on

જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયામાં જામિયા જ છવાયેલી છે. દિલ્હીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જામિયાના વિદ્યાર્થીઓની સાથે સમર્થનમાં ધરણાં પર બેસી ગયા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

આ બાજુ જામિયાના કુલપતિ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે. કુલપતિ નજમા અખ્તરે કહ્યું કે પોલીસ પૂછ્યા વિના જ કેમ્પસમાં ઘૂસી ગયી. બળજબરીપૂર્વક પોલીસના કેમ્પસમાં ઘૂસવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરીશું. વિદ્યાર્થીઓને ડરાવવા માટે મારપીટ કરવામાં આવી. વધુમાં તેઓએ ઉમેર્યું કે પોલીસે લાઈબ્રેરીમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. જામિયામાં થયેલી હિંસાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે કારણ કે આ હિંસામાં બહારના લોકો પણ સામેલ હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય કુલપતિએ કહ્યું કે પોલીસની કાર્યવાહીથી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે. પોલીસના કાર્યવાહીથી બે વિદ્યાર્થીઓના મોતની ખબર સાચી નથી. પોલીસની કાર્યવાહીમાં 200 લોકો ઘાયલ થયા છે. જેમાં યુનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે. યુનિવર્સિટીની ઘણુંબધું નુકસાન પહોંચ્યું છે. આ સિવાય તેઓએ અપીલ કરી છે વિદ્યાર્થીઓ અફવાહો પર ભરોસો ના કરે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:25 pm, Mon, 16 December 19

Next Article