વડાપ્રધાન મોદી મેરઠથી સભા ગજવશે, 2 દિવસમાં કરશે દેશમાં 6 રેલીઓ

|

Mar 28, 2019 | 4:46 AM

વડાપ્રધાન મોદી ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે પ્રચારમાં સક્રિય થઈ રહ્યાં છે. તેઓ મેરઠથી પોતાના પ્રચારની શરુઆત કરવાના છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ત્રણ અઠવાડિયા વીતી જવા છતાં કોઈ રેલીને સંબોધી નથી. આગામી દિવસોમાં તે એકસાથે 6 રેલી માત્ર 2 દિવસના સમયમાં સંબોધશે. વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારની શરુઆત મેરઠ શહેરથી […]

વડાપ્રધાન મોદી મેરઠથી સભા ગજવશે, 2 દિવસમાં કરશે દેશમાં 6 રેલીઓ

Follow us on

વડાપ્રધાન મોદી ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે પ્રચારમાં સક્રિય થઈ રહ્યાં છે. તેઓ મેરઠથી પોતાના પ્રચારની શરુઆત કરવાના છે.

વડાપ્રધાન મોદીએ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ત્રણ અઠવાડિયા વીતી જવા છતાં કોઈ રેલીને સંબોધી નથી. આગામી દિવસોમાં તે એકસાથે 6 રેલી માત્ર 2 દિવસના સમયમાં સંબોધશે. વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારની શરુઆત મેરઠ શહેરથી કરવા જઈ રહ્યાં છે. આગામી ગુરુવાર અને શુક્રવારે દેશભરમાં તેઓ મેરઠ, રુદ્રપુર અને જમ્મુમાં પોતાની રેલી કરશે.

TV9 Gujarati

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાન મોદીની રેલી મેરઠથી થવાનું કારણ એ છે કે મેરઠ પણ એ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે જ્યા 11 એપ્રિલના રોડ પ્રથમ ચરણમાં મતદાન થવાનું છે. આમ 28 માર્ચથી વડાપ્રધાન પોતાની સભાઓ ગજવવાનું શરુ કરી દેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article