PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી

|

Dec 15, 2020 | 4:22 PM

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.   Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં […]

PM મોદીએ કચ્છમાં ભૂકંપ વખતે અસંભવને સંભવ કરી બતાવ્યું : CM રૂપાણી

Follow us on

PM નરેન્દ્ર મોદી એક દિવસીય કચ્છ મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનના આગમનનું ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા ગુજરાતના સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સીએમ રૂપાણીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાનની કાર્યશૈલીના વખાણ કર્યા અને કચ્છના વિકાસને યાદ કર્યો. અને, કચ્છના વિકાસમાં વડાપ્રધાનના યોગદાનની પ્રશંસા કરી હતી. કચ્છના ભૂકંપને યાદ કરી સીએમ રૂપાણીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ વખતે જે અસંભવ હતું તેને સંભવ કરી બતાવ્યું છે.

Published On - 4:13 pm, Tue, 15 December 20

Next Article