Gujarati NewsPoliticsPeta chutani vidhansabha rupani ghare bhajap ni bethak mali characha thai
પેટા ચૂંટણી મુદ્દે ભાજપમાં મનોમંથન, મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળી
વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે હાલ રાજયમાં બંને મુખ્ય રાજકીય પક્ષોમાં ચહલપહલ છે. ત્યારે પેટાચૂંટણી મુદ્દે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ. આ બેઠકમાં વિધાનસભાની 8 બેઠકો પર આચાર સંહિતાને લઈને ચર્ચા થઇ. સાથે જ પેટાચૂંટણી દરમિયાન પ્રચાર-પ્રસાર મુદ્દે પણ ચર્ચા કરાઇ. સોશિયલ ડિસ્ટન્સ અને આરોગ્ય ગાઈડલાઈન મુદ્દે પણ ચર્ચા થઇ. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ […]
વિધાનસભા પેટા ચૂંટણી મુદ્દે હાલ રાજયમાં બંને મુખ્ય રાજકીય પક્ષોમાં ચહલપહલ છે. ત્યારે પેટાચૂંટણી મુદ્દે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ. આ બેઠકમાં વિધાનસભાની 8 બેઠકો પર આચાર સંહિતાને લઈને ચર્ચા થઇ. સાથે જ પેટાચૂંટણી દરમિયાન પ્રચાર-પ્રસાર મુદ્દે પણ ચર્ચા કરાઇ. સોશિયલ ડિસ્ટન્સ અને આરોગ્ય ગાઈડલાઈન મુદ્દે પણ ચર્ચા થઇ. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી સહિતના નેતા હાજર રહ્યાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો