“કોંગ્રેસ વેકેશનના મૂડમાં છે”, ધારાસભ્યોના માઉન્ટ આબુ જવાને લઈને અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

|

Jul 03, 2019 | 7:41 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાની છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ […]

કોંગ્રેસ વેકેશનના મૂડમાં છે, ધારાસભ્યોના માઉન્ટ આબુ જવાને લઈને અલ્પેશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે 4 કલાકે માઉન્ટ આબુ જવા રવાના થશે.

[yop_poll id=”1″]

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે કહ્યું કે વિધાનસભા સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની રણનીતિને લઈ ચર્ચા કરવા કોંગ્રેસના ધારાસભ્યોએ આબુ જવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ હોવાનો અને પાર્ટી નહીં તૂટે તેવો દાવો અશ્વિન કોટવાલે કર્યો છે. આ સાથે જ કહ્યું કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને પણ ટેલિફોનિક આમંત્રણ આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે આ તરફ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ ધારાસભ્યોને આબુ લઇ જઇ રહી છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કૉંગ્રેસને ડર છે તુટવાનો, કેમ કે કોંગ્રેસના 18 ધારાસભ્યો કૉંગ્રેસને અલવિદા કરવાના છે. જો કે અલ્પેશને આમંત્રણ મળ્યું છે કે નહીં તેને લઇને અલ્પેશ ઠાકોરે વ્હીન ન મળ્યું હોવાનું જણાવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: મુંબઈ: CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

Next Article