Panchmahal : આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરૂદ્ધ સરકાર બિલ રજુ કરશે : CM RUPANI

|

Feb 25, 2021 | 4:53 PM

Panchmahal : લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. આગામી વિધાનસભા સત્રમાં જ લવજેહાદ વિરુદ્ધ સરકાર બિલ રજૂ કરશે,

Panchmahal : લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. આગામી વિધાનસભા સત્રમાં જ લવજેહાદ વિરુદ્ધ સરકાર બિલ રજૂ કરશે, તેવું CM રૂપાણીએ નિવેદન આપ્યું છે. રૂપાણીએ કહ્યું કે, કોઇ વિધર્મી યુવક હિંદુ યુવતીઓને ઉઠાવી જાય એ હવે નહીં ચાલે અને આગામી વિધાનસભા સત્રમાં જ આ અંગે કડક કાયદો લાવવામાં આવશે.

તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણ પર પ્રહાર કરતા કોંગ્રેસ પર નિશાન સાધીને CM રૂપાણીએ કહ્યું કે, જે કોંગ્રેસ નેતાઓના નામે દેશમાં 25-25 સ્ડેડિયમ છે, તેઓએ આ મુદ્દા પર વાત ન કરવી જોઇએ.

Next Video