વિજય રુપાણીએ કહ્યું ‘કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે ‘, આ નિવેદનને લઈને કોંગ્રેસે પણ આપ્યો વળતો જવાબ

|

Mar 24, 2019 | 3:49 PM

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.    TV9 Gujarati Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો ઘરમાં […]

વિજય રુપાણીએ કહ્યું કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે , આ નિવેદનને લઈને કોંગ્રેસે પણ આપ્યો વળતો જવાબ

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે. 

 

TV9 Gujarati

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

 

ભાજપના મહેસાણા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યાં હતા. વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેને પાકિસ્તાનની પાર્ટી ગણાવી હતી. તેમણે 23મી એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામોની વાત કહીને કહ્યું કે જો પરિણામના દિવસે કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.

આ નિવેદન બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી હતી અને કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચાવડાએ વળતો પ્રહાર કરીને કહ્યું કે તેમણે પાકિસ્તાનની વાત કરતા પહેલાં ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર, યુવાનોની રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મહિલાઓની સમસ્યા વગેરે મુદ્દા પર તેમણે વિચારવું જોઈએ. ચાવડાએ વધુમાં ઉમેર્યું કે હાલની સરકાર પાસે કોઈ એવી યોજના નથી જેને લઈને તે લોકો પાસે જઈને મત માગી શકે આથી પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:10 pm, Sun, 24 March 19

Next Article