VIDEO: ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ, ચુંટણીના એફીડેવીટ અને આઇટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો

|

Jul 17, 2019 | 10:02 AM

ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચુંટણીના એફીડેવીટમાં આ ધારાસભ્યોએ જે આવક દર્શાવી હતી. તેની સામે તાજેતરમાં રજુ કરવામાં આવેલાં આઇ.ટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો હતો. આ પણ વાંચો: આતંકીઓનો આકા હાફિઝ સઈદ પોલીસના સકંજામાં, પાકિસ્તાનના લાહોરથી થઈ ધરપકડ, […]

VIDEO: ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ, ચુંટણીના એફીડેવીટ અને આઇટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો

Follow us on

ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચુંટણીના એફીડેવીટમાં આ ધારાસભ્યોએ જે આવક દર્શાવી હતી. તેની સામે તાજેતરમાં રજુ કરવામાં આવેલાં આઇ.ટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આતંકીઓનો આકા હાફિઝ સઈદ પોલીસના સકંજામાં, પાકિસ્તાનના લાહોરથી થઈ ધરપકડ, જુઓ VIDEO

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ધારાસભ્યોની આવકના હિસાબમાં તફાવત જોવા મળતાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. અને તમામ ધારાસભ્યોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જોકે આ મામલે ધારાસભ્યોને પુછતા તેઓએ અલગ અલગ પ્રતિક્રીયા આપી હતી. કોઇ ધારાસભ્યએ નોટિસ ન મળ્યાની વાત કરી તો કોઇએ યોગ્ય જવાબ રજુ કરવાનુ જણાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article