ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ,આપ અને લેફ્ટ પ્રેરીત, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા વિપક્ષો પર

|

Dec 16, 2020 | 12:57 PM

સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને  માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે […]

ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ,આપ અને લેફ્ટ પ્રેરીત, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ વરસ્યા વિપક્ષો પર

Follow us on

સુરત ખાતે પહોચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખેડૂતો દ્વારા થઈ રહેલા ધરણાને લઈને વિપક્ષો પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન કોંગ્રેસ, આપ અને લેફ્ટ દ્વારા પ્રેરિત છે. ખેડુતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે તે માટે કૃષિ સંમેલન આયોજીત કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને  માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજકીય લાભ લેવા માટે જ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Next Article