વડાપ્રધાન મોદીએ તેમના નિર્ણયથી લોકોને ફરી ચોંકાવી દીધા, લોકસભાના નવા સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિડલા હશે

|

Jun 18, 2019 | 5:35 AM

વડાપ્રધાન મોદીએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર હશે. લોકસભા અધ્યક્ષનું નામ જાહેર કરવાની સાથે જ વડાપ્રધાન મોદીએ એક વાર ફરી તેમના નિર્ણયથી લોકોને ચોંકાવી દીધા છે. ઓમ બિડલાની પત્ની અમિતા બિડલાએ કહ્યું કે અમારા માટે ખુબ ગર્વ અને ખુશીનો સમય છે. અમે ઓમ બિડલાને […]

વડાપ્રધાન મોદીએ તેમના નિર્ણયથી લોકોને ફરી ચોંકાવી દીધા, લોકસભાના નવા સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિડલા હશે

Follow us on

વડાપ્રધાન મોદીએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર હશે. લોકસભા અધ્યક્ષનું નામ જાહેર કરવાની સાથે જ વડાપ્રધાન મોદીએ એક વાર ફરી તેમના નિર્ણયથી લોકોને ચોંકાવી દીધા છે.

ઓમ બિડલાની પત્ની અમિતા બિડલાએ કહ્યું કે અમારા માટે ખુબ ગર્વ અને ખુશીનો સમય છે. અમે ઓમ બિડલાને પસંદ કરવા માટે કેબિનેટના ખુબ આભારી છીએ. લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થશે, ત્યારે લોકસભા સ્પીકરના પદને લઈને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓનું નામ ભારે ચર્ચામાં ચાલી રહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકસભા અધ્યક્ષ બનવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસ.એસ.અહલુવાલિયા અને ડૉ. વિરેન્દ્ર કુમાર જેવા ઘણાં દિગ્ગજ નેતાઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભા અધ્યક્ષના પદ પર કોણ બેસશે, તેનો નિર્ણય હવે થઈ ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર હશે. ઓમ બિડલા આજે જ તેમનું નામાંકન દાખલ કરશે, ત્યારબાદ બુધવારે લોકસભામાં તેની પર મતદાન થશે. જ્યારે NDAની પાસે લોકસભામાં બહુમત છે, ત્યારે લોકસભા સ્પીકર બનવા માટે ઓમ બિડલા નક્કી જ માનવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: 2 દિવસમાં બદલાઈ ગયા ઈન્કમ ટેક્સ અને વીમા પોલિસીથી જોડાયેલા આ 2 નિયમ, લોકો પર થશે આ મોટી અસર

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article