નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

|

Oct 27, 2020 | 11:51 PM

સોમવારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે વડોદરા પોલીસે આ કેસમાં ચપ્પલ ફેંકાવનાર એક શખ્સને ઝડપી પાડયો છે. શિનોરના રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું ખુલ્યું છે. આ મામલે હાલ વડોદરા પોલીસે છાનબીન તેજ કરી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાવનાર ઝડપાયો, શિનોરના રશ્મિન પટેલની ધરપકડ

Follow us on

સોમવારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું હતું. ત્યારે વડોદરા પોલીસે આ કેસમાં ચપ્પલ ફેંકાવનાર એક શખ્સને ઝડપી પાડયો છે. શિનોરના રશ્મિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકાવ્યું હોવાનું ખુલ્યું છે. આ મામલે હાલ વડોદરા પોલીસે છાનબીન તેજ કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article