હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO

|

Jan 31, 2019 | 5:31 AM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એક આશ્ચર્યમાં મૂકનાર અને દેશ માટે શરમજનક તસવીર અને વીડિયો સામે આવ્યા છે. બુધવારે ગાંધીજીની પુણ્યતિથિએ આખો દેશ તેમના સંઘર્ષો અને વિચારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાના એક મહિલા નેતાએ બાપૂનું અપમાન કર્યું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

હે રામ ! શરમજનક : ફરી એક વાર ગાંધીને મારવામાં આવી ગોળી અને વહાવવામાં આવ્યું લોહી ! VIDEO

Follow us on

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એક આશ્ચર્યમાં મૂકનાર અને દેશ માટે શરમજનક તસવીર અને વીડિયો સામે આવ્યા છે.

બુધવારે ગાંધીજીની પુણ્યતિથિએ આખો દેશ તેમના સંઘર્ષો અને વિચારોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં અખિલ ભારત હિન્દૂ મહાસભાના એક મહિલા નેતાએ બાપૂનું અપમાન કર્યું.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ મહિલાએ બાપૂના પુતળાને શૂટ કરતા તસવીરો ખેંચાવડાવી અને કાર્યકરોએ વીડિયો પણ ઉતાર્યો. આ સંગઠને ગાંધી નિર્વાણ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવ્યો. ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેની તસવીર પર માલ્યાર્પણ કરવામાં આવ્યો.

વીડિયોમાં દેખાતા મહિલા અખિલ ભારત હિન્દૂ મહાસભાના રાષ્ટ્રી મંત્રી શકુન પાંડે છે. તેમણે એક કૃત્રિમ બંદૂકનો ઉપયોગ કરી ગાંધીજીના સ્ટૅચ્યૂને ગોળી મારી અને પુતળામાંથી લોહી પણ વહાવ્યું.

તમે પણ જુઓ આ શરમજનક ઘટનાનો વીડિયો :

[yop_poll id=924]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article